નવરાત્રીમાં આઠમની રાત્રે નગરદેવી મા ભદ્રકાળીના મંદિરમાં મહાહવન યોજાય છે. આ તકે ભદ્રકાળી માતાના દર્શન કરવા ભીડ ઉમટે છે.